info@porbandarlohanamahajan.com
સમય સતત બદલાય રહયો છે,આસ -પાસનું વિશ્વ પણ એટલી ઝડપથી બદલાય રહયું છે અને આપણે રાબેતા મુજબ જ જીવતાં રહીએ છીએ, શું આ વાજબી છે? આપને સોએ સાથ મલીને આપણી આવનારી પેઢીને જગાડવાની છે, તૈયાર કરવાની છે અને સક્ષમ કરવાની છે.
જગત ના તમામ પક્ષીઓને આકાશમાં ઉડવા માટે જ પાંખો મળી છે, જો ઉડવા પ્રયત્ન જ ન કરે તો પક્ષીઓનું દુર્ભાગ્ય છે. લોહાણા સમાજમાં સંખ્યા -વસ્તીની દ્રષ્ટીએ પોરબંદર કદાચ સૌરાષ્ટ માં બીજા નબરનું સ્થાન ધરાવે છે, અંદાજે ૩૫૦૦૦-૦૦ થી રઘુવંશી પરિવારો પોરબંદર માં વસવાટ કરે છે.
મારા પુ. પિતાશ્રી વજુકાકા એ જ્ઞાતીસેવાનો ભેખ લીધેલ હતો અને ૨૦ વર્ષથી વધુ સમય તેમણે મહાજન પ્રમુખ તરીકે સેવા આપી છે અને અમારા પરિવારથી પણ વધુ તેઓએ સમાજની ચિંતા કરી છે તેમ કહું તો વધુ પડતું નહિ ગણાય. સૌથી નાની ઉમરના પ્રમુખ થવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયે છે તેઓશ્રીની જ્ઞાતીસેવાનું પરિણામ જ છે. .
મિત્રો પોરબંદર લોહાણા મહાજનનો વિશાળ વહીવટ કરવાની કપરી જવાબદારી સ્વીકારેલ છે,જ્ઞાતિની મિલ્કતો ઉપયોગ કરવા સ્થીતીમાં લાવવાની છે,વિકસાવવાની છે અને મારી યુવા ટીમ ના સથવારે તેમજ વડીલોના માર્ગદર્શન થકી આવા અનીવાર્ય કાર્યો કરવા હું કટીબદ્ધ છુ.
આપ સૌને આપણી આ પોરબંદર લોહાણા મહાજન ની વેબસાઈટનો ઉપયોગ કરવા, પ્રચાર-પ્રસાર કરવા આગ્રહ કરું છું તેમજ સમાજ માટે ઉપયોગી થઈ શકે તેવા કાર્યો કરવાની પ્રેરણા,સલાહ -સૂચનો અને માર્ગદર્શન મેળવવા આતુર છું.
જય જલારામ -જય રઘુવીર સહ..........
Current young President Sanjay V. Karia is a Builder and Businesssman. he is also Politically and Socially Highly Active and Doing and implementing new Ideas and Innitiative for the Betterment of Community.
3 Comments
Parimal Thakkar
I am Socially Working With Porbandar Lohana Mahajan Since Many Years, and i am Feeling Pround of Being a Part of the Team.
Milan Karia
As a President of Lohana Yuva Shakti, i would like to say Team is Always ready for Any kind of Service Towards the Society.
Nitesh Mavani
i think, Being a Part of The Porbandar Lohana Mahajan is Proud Feeling for Me.