info@porbandarlohanamahajan.com
કોઇપણ સફળ વ્યક્તિ નેગેટીવ નથી હોતી, તે સફળ બનતો હોય છે પોઝીટીવ વલણ,હકારાત્મક અભિગમ થકી.કોઇપણ વ્યક્તિ એ સારા વિચારો સાચા સમય પર અમલમાં લાવવા જોઈએ તો જ તેનો હેતુ સિધ્ધ થાય છે. દુનિયાભરમાં આજસુધી એક પણ વ્યક્તિ ના લલાટે વિધાતાએ કિંમત લખી નથી અને ભવિષ્યમાં લખશે પણ નહીં,માત્ર તમારી શ્રેષ્ઠતાં સુધી પહોંચી તમારી કિંમત તમારે ખુદને જ લખવાની છે,કેટલી કિંમત લખવી તે સંપૂર્ણ તમારા હાથમાં છે.
આપના વિશાળ રઘુવંશી સમાજની સવોચ્ચ સંસ્થા લોહાણા મહાજન ના મંત્રીપદ ના ઉચ્ચ હોદા પર સ્થાન પામવું એ નાની વાત તો ન જ ગણાય, એનો અર્થ એમ પણ ન કરી શકાય કે સમાજના અન્ય શ્રેષ્ઠીઓ ના પ્રમાણ માં મારી આવડત કે લાયકાત સવિશેષ છે પરંતુ માત્ર ઈશ્વર ની કૃપા હોવાના કારણે તેમજ બધા જ જ્ઞાતીબંધુઓના સાથ અને સહકારના કારણે જ્ઞાતીસેવાના ની તક મળેલ છે.
સમગ્ર જગત જયારે આધુનીકરણ તરફ દોટ મૂકી રહયું છે ત્યારે સમયની સાથે તાલમેલ જાળવવા પોરબંદર લોહાણા મહાજન દ્વારા આ વેબસાઈટ રજુ કરવામી આવી રહી છે,જેનો ઉદેશ સમાજને લગતા પ્રશ્નો જાણવાનો તેમજ તેનો ઉકેલ લાવવાનો હોઈ શકે છે. આ વેબસાઈટના માધ્યમથી સૌ સ્નેહીઓ અને જ્ઞાતિરાતનો થી થોડા વધુ નજીક આવી શકાશે,સૌના સૂચનો અને માર્ગદર્શન પ્રાપ્ત થશે અને ફળસ્વરૂપે આપણા સમાજના પ્રશ્નો અને જરૂરિયાતોને સરળતાથી સમજી શકાશે અગર ઉકેલી શકાશે. આશા છે કે પૂવર્વત સૌનો હુંફાળો સાથ સદાય મળતો રહેશે.
આ પૃથ્વી પર આપણી સ્થિતી બહુ વિચિત્ર છે,આ જગતની મુલાકાત ખુબ જ ટુંકી છે,ઈશ્વરની કોઈ દિવસ યોજના -હેતુ હેઠળ જ આપણે અહી આવ્યા છીએ.
જય જલારામ -જય રઘુવીર સહ..........
રાજેશ મોહનલાલ લાખાણી (એડવોકેટ)
માનદ-મંત્રીશ્રી,
પોરબંદર લોહાણા મહાજન.
મો.નં. ૦૯૮૨૫૭૫૭૩૮૭
Email:-akash07in@yahoo.com
Young and Active Secratary Rajesh M. Lakhani is Much Popular Person in Society. he is Graduate in Commerce and Completed Law Study in 1994 and Presently Working as an Advocate in Exclusive Revenue Practicing. He is also a President in Lions Club International Porbandar Unit.
3 Comments
Shyam Raichura
55 Years of Service by Porbandar Lohana Mahajan, a huge Achievement.
Jitesh Raithatha
Board Members are Doing the Social Service with this Height of Enthusiasm.. "Hats Off" I must Say.
Hiren Samani
Porbandar Lohana Mahajan Providing All Facilities & their Support to Needy people Since many years. Cheers to the Team.